જૂનાગઢ અને સોરઠ પંથકમાં વરસાદી ઝાપટા

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઓખી વાવાઝોડાની સંભાવનાનાં પગલે તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે આ દરમ્યાન ગઈકાલથી જ ધાબળીયું વાતાવરણ સર્જાયું છે તેમજ મોડી રાત્રીથી ઝરમરીયો વરસાદ વરસી રહ્યો છે અને પવન પણ ફુંકાવા લાગ્યો છે. દરિયાઈ વિસ્તારોમાં તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. આજે જૂનાગઢનું તાપમાન જાઈએ તો મેકસીમમ ર૦.૮ અને મીનીમમ ૧૯.૯, ભેજ ૮૦ ટકા અને પવનની ગતિ ૪.ર રહી છે.

Leave A Reply