Monday, June 17

વિધાનસભાની ચુંટણીને લઈને સોરઠમાં રાજકીય માહોલ

ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે જૂનાગઢ અને સોરઠ પંથકમાં રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ઠંડી અને માવઠાની વચ્ચે પણ જે-તે ઉમેદવારોનાં પ્રચાર કાર્ય પુરજાશથી ચાલી રહ્યું છે.

Leave A Reply