Thursday, August 22

ચુંટણી પ્રચાર પડતો મુકી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત પહોંચી ગયા

ઓખી વાવાઝોડાનાં કારણે દક્ષિણ ગુજરાતમાં રાહત અને બચાવની કામગીરી અન્વયે સરકારી વહીવટી તંત્રને સાબદુ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ચુંટણીપ્રચારનાં કાર્યક્રમો પડતાં મુકી સુરત પહોંચીને સાવચેતીનાં પગલાની સમીક્ષા કરી હતી.

Leave A Reply