જૂનાગઢ જીલ્લાની વિધાનસભાની પાંચ બેઠકોની આવતીકાલે ચુંટણી

ગુજરાત વિધાનસભાની આવતીકાલે વિવિધ બેઠકોની ચુંટણી યોજાનાર છે ત્યારે જૂનાગઢ જીલ્લાની માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ વિધાનસભાની બેઠકો માટે પણ આવતીકાલે સવારનાં ૮ થી સાંજના પ દરમ્યાન મતદાન યોજવામાં આવશે. જેને લઈને વહીવટી તંત્ર અંતિમ તૈયારીમાં લાગી ગયુ છે.

Leave A Reply