Thursday, August 22

ગુજરાત વિધાનસભાની આવતીકાલે ચુંટણી

ગુજરાત વિધાનસભાની ૧૮ર બેઠકોની આવતીકાલે પ્રથમ તબક્કાની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતાનાં જ ઉમેદવારને વિજેતા અપાવવા માટે છેલ્લી ઘડીનાં પ્રચાર તંત્રને વેગ અપાઈ રહ્યો છે. આજે રાત્રીનાં અંતિમ પ્રચાર કાર્ય પુરૂં કરવામાં આવશે અને આવતીકાલે ધીંગુ મતદાન થાય તે માટેનાં પ્રયાસો હાથ ધરાયા છે.

Leave A Reply