જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોનું આજે મતદાન

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું છે ત્યારે જૂનાગઢ જીલ્લાની પાંચ બેઠકો માટે પણ સવારનાં ૮ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને વિવિધ મતદાન મથકો ઉપર મતદારો મત આપી અને ચુંટણીનાં મહાપર્વને ઉજવણી રહ્યાં છે.

Leave A Reply