જૂનાગઢ શહેરમાં વિવિધ મતદાન મથકોએ મતદાતાઓની કતારો

જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની મતદાનની પ્રક્રિયા આજે સવારનાં ૮ કલાકથી શરૂ થઈ છે અને સાંજનાં પ વાગ્યા સુધી આ પ્રક્રિયા યોજાશે. આજે જૂનાગઢ શહેરનાં વિવિધ મતદાન મથકો ઉપર સવારનાં પ્રારંભિક તબક્કામાં ધીમું મતદાન તો કયાંક મતદારોનો ભારે ઘસારો જાવા મળ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા યોજવામાં આવી હતી.

Leave A Reply