સૌ પ્રથમવાર મતદારો જાણી શકે છે કે પોતાનો મત કોને પળ્યો

ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં પ્રથમ તબક્કાની ચુંટણીનાં મતદાનની પ્રક્રિયા સવારનાં ૮ વાગ્યાથી શરૂ થઈ છે જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે આજે સૌપ્રથમ વાર એવું બન્યું છે કે મતદારોએ પોતાનો મત કોને આપ્યો છે તે જાણી શકયા છે અને તેને લઈને મતદારોમાં કુતુહલ પણ સર્જાયું છે.

Leave A Reply