જૂનાગઢ અને સોરઠમાં ભેજમય વાતાવરણ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠંડીનું જાર નબળું પડયું છે તો બીજી તરફ ભેજનું પ્રમાણ વધતાં ભેજમય વાતાવરણ સર્જાયું છે. આજે જૂનાગઢનું તાપમાન જાઈએ તો મેકસીમમ ર૦.૬ ટકા, મીનીમમ ૧૮.૦૭, ભેજ ૮૦ ટકા અને પવનની ગતિ ૩.૮ રહી છે.

Leave A Reply