જૂનાગઢનું નરસિંહ મહેતાં સરોવર ગંદકીમાં ફેરવાયું

બ્યુટીફિકેશન કરવાની વાતોની સાથે સાથે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતાં સરોવર હાલ ગંદકીમાં ફેરવાયું છે તળાવની સુંદરતાને ગાંડીવેલ અને ગંદકીનું ગ્રહણ લાગી ગયું છે ત્યારે તંત્ર દ્વારા તત્કાલ સફાઈ કરવાની માંગણી ઉઠવા પામી છે.

Leave A Reply