જૂનાગઢમાં ૧૮મીએ મત ગણતરી

ગુજરાત વિધાનસભાની ગત તા.૯ ડિસેમ્બરનાં રોજ યોજાયેલી ચુંટણીની મતગણતરી કાર્ય ૧૮ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકની પણ મતગણતરી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવશે.૭.રપ લાખ મત ગણવા માટે ૩પ૦ કર્મચારીઓ કામે લાગશે.

Leave A Reply