જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ખાતે આજે રજનીશજીનો જન્મદિવસ ઉજવાયો

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ખાતે રજનીશજીનાં જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. ઓશો રજનીશજીનાં ૮૬માં જન્મદિવસ નીમીતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.

Leave A Reply