Saturday, September 21

જૂનાગઢ સોનાપુર સ્મશાન ખાતે પર્યાવરણલક્ષી ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સોનાપુર સ્મશાન ખાતે પર્યાવરણલક્ષી ભઠ્ઠીનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ભઠ્ઠીની વિશેષતા એ છે કે ઓછું બળતણ અને સમયનો પણ બચાવ થશે.મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુત તેમજ પદાધિકારીઓની ઉપસ્થીતીમાં સવારે ૧૦ કલાકે પર્યાવરણલક્ષી ભઠ્ઠીનું લોકાર્પણ થયું હતું.

Leave A Reply