જૂનાગઢ મેડીકલ કોલેજને વધુ ૧પ૦ સીટની મંજુરી મળશે

જૂનાગઢ સરકારી હોÂસ્પટલ ખાતે ગઈકાલે દિલ્હીની એમસીઆઈની ટીમે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી અને આ ચેકીંગ સુખરૂપ સંપન્ન થયું હતું. આ મેડીકલ કોલેજને વધુ ૧પ૦ સીટ મળે તેવાં સંજાગો સર્જાયા છે.તેમ મેડીકલ કોલેજનાં ડીન સુરેશ પી.રાઠોડે જણાવ્યું હતું.

Leave A Reply