વરસાદનાં કારણે સોરઠમાં ટમેટાનાં પાકને નુકશાન

શિયાળાની ઋતુમાં લીલા શાકભાજીની આવક થતી હોય છે દરમ્યાન જૂનાગઢ અને સોરઠમાં ઓખી વાવાઝોડાની અસરનાં કારણે કમોસમી વરસાદ પડયો હતો અને જેનાં કારણે ટમેટાનાં પાકને નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.

Leave A Reply