Monday, June 24

વડાપ્રધાન આજે સી પ્લેન મારફતે અંબાજી ગયા

ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં બીજા તબક્કાનાં પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જનસભાને સંબોધી હતી અને ત્યારબાદ આજે સાબરમતી નદીથી સી પ્લેન દ્વારા અંબાજી જઈ રહ્યાં છે તેમજ એ જ પ્લેનમાં બપોરે પરત આવીને સાબરમતીમાં જ લેન્ડ કરશે તેમ જાણવા મળે છે.

Leave A Reply