Monday, April 22

કોંગ્રેસમાં નવા યુગનો આરંભ

Want create site? Find Free WordPress Themes and plugins.

કોંગ્રેસનાં ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઈકાલે સોમવારે પક્ષનાં પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાઈ આવ્યા છે અને આ સાથે જ કોંગ્રેસમાં નવા યુગનો પ્રારંભ થયો છે. કોંગ્રેસ પક્ષનાં પ્રમુખ પદે રાહુલ ગાંધી બિનહરીફ ચુંટાઈ આવતાં તેમને વ્યાપક આવકાર આપવામાં આવી રહ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

81 − 79 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud