શિયાળાની સીઝનમાં ગીરનાર પ્રવાસી જનતા માટે હિલ સ્ટેશન

જૂનાગઢ નજીક આવેલો ભવનાથ વિસ્તાર અને ગરવો ગિરનાર ભાવિકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલ છે જયારે શિયાળાની આ સિઝનમાં ગીરનારમાં હિલ સ્ટેશન જેવો માહોલ જાવા મળે છે ગિરનાર ઉપર ૩૩ કરોડ દેવતાનાં દર્શનનો લ્હાવો મળે છે પ્રવાસી જનતા ભવનાથ મહાદેવ મંદિર અને તેની પાછળ આવેલો ઉચો ગઢ ગિરનારનું મનોહર દૃશ્ય જાઈ ધન્યતા અનુભવે છે.

Leave A Reply