Breaking News અશોક શિલાલેખનાં ભવનની દિવાલોને સળીયાથી સુરક્ષિત કરાઈ By Admin December 13, 2017 No Comments ભવનાથ રોડ ઉપર આવેલા અશોક શિલાલેખનાં ભવન વરસાદનાં કારણે ધરાશાયી થઈ ગયું હતું અને લાંબા સમય બાદ ભવન તૈયાર થઈ ગયું છે અને હાલ અશોક શિલાલેખ ફરતે રેલીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.