ગુજરાતમાં પહેલીવાર ચુંટણીમાં મંદિર દર્શનની હોડ લાગી

ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમ્યાન આ વખતે સૌપ્રથમવાર મંદિર દર્શનની હોડ લાગી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. બીજા તબક્કાની ચુંટણીમાં અંતિમ પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતીમાંથી સી પ્લેન દ્વારા ઉડાન ભરીને અંબાજી માતાજીનાં દર્શન કર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈકાલે દિવસની શરૂઆત ભગવાન જગન્નાથજીનાં દર્શનથી કરી હતી.

Leave A Reply