નરસિંહ મહેતાં સરોવરમાં જતું ગટરનું પાણી અટકાવવા સર્વે

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં કાળવાનાં વોકળાનું પાણી ભળતું અટકાવવા ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ચોમાસા દરમ્યાન ચોખ્ખું પાણી તળાવમાં જમા થાય તે માટેની કામગીરી હાથ ધરાશે.પ્રાથમિક તબક્કે ૧૦ કરોડનાં ખર્ચે ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવાશે.

Leave A Reply