ગિરનાર ક્ષેત્રમાં કાતિલ ઠંડી

જૂનાગઢ અને સોરઠ પંથકમાં શિયાળાની કાતિલ ઠંડીનું મોજું પ્રસરી ગયું છે ગઈકાલે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જૂનાગઢમાં લધુતમ તાપમાન ૯.૯ ડિગ્રી નોંધાયું હતું જયારે ગિરનાર પર્વત ઉપર ૪.૯ ડિગ્રી નોંધાતા પ્રવાસીઓ ઠુંઠવાય ગયા હતા.

Leave A Reply