જૂનાગઢ મહાનગરપાલિકામાં સરપ્રાઈઝ ચેકીંગ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુતની સુચનાથી ગઈકાલે અધિકારીઓએ વોર્ડ નં.૧ થી ર૦ તથા વિવિધ શાખાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન વગર મંજુરીએ ગેરહાજર રહેલાં ૧૮ જેટલાં કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા કમિશ્નરે આદેશ આપ્યો હોવાનું જાણવા મળેલ છે.

Leave A Reply