જૂનાગઢ શહેરમાં ડિવાઈડર ઉપર લીલી હરિયાળી

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દાતાર રોડ તેમજ ભવનાથ સહિતનાં માર્ગો ઉપર ડિવાઈડર વચ્ચે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે આ વૃક્ષો વાવતાં રસ્તા ઉપર હરિયાળી જાવા મળી છે આ સાથે જ આ વૃક્ષોની જાળવણી સતત થવી જાઈએ તેવી માંગણી લોકોમાંથી ઉઠી છે.

Leave A Reply