વિલીંગ્ડન ડેમની રેલીંગ જાખમી બની

જૂનાગઢ શહેરમાં નવાબી શાસનકાળથી જ વિલીંગ્ડન ડેમ આવેલો છે. આ ડેમનું ઉદ્‌ઘાટન ૧૦ જાન્યુઆરી ૧૯૩૬નાં રોજ વાયસરોય લોર્ડ વિલીંગ્ડનનાં વરદ્‌ હસ્તે કરવામાં આવેલ હતું. નવાબ મહાબતખાનજીનાં શાસન સમયમાં વિલીંગ્ડન ડેમનું લોકાર્પણ થયું હતું.આટલાં વર્ષો બાદ હાલનાં સંજાગોમાં વિલીંગ્ડન ડેમની રેલીંગ જાખમી બનેલ છે ત્યારે તેને સમારકામની કામગીરી હાથ ધરવાની માંગણી ઉઠી છે.

Leave A Reply