Saturday, September 21

સક્કરબાગ ઝુમાં પ્રાણીનાં રક્ષણ માટે આગવી વ્યવસ્થા ગોઠવાઈ

જૂનાગઢ શહેર અને સોરઠ પંથકમાં હાર્ડ ધ્રુજાવતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે તેમજ પશુ-પક્ષીઓને પણ એટલી જ અસર પહોંચી છે ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝુમાં પશુ-પક્ષી, સરિસૃપો, જળચરો, તૃણભક્ષી અને હિંસક પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે ઝુ સુપ્રિન્ટેન્ડન્ટ એમ.કે.વાળાનાં માર્ગદર્શન હેઠળ આગવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Leave A Reply