આગામી સોમવારે જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકની મતગણતરી

આગામી સોમવારે વિધાનસભાની બેઠકોનું મતગણતરી કાર્ય હાથ ધરાશે. ત્યારે જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠક માટે પણ કૃષિ યુનિવર્સિટી ખાતે મત ગણતરી કાર્ય હાથ ધરવામાં આવશે. જીલ્લા કલેકટર અને ચુંટણી અધિકારી ડો.રાહુલ ગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે.

Leave A Reply