Monday, June 24

જૂનાગઢ ભાજપનાં અગ્રણીઓએ વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં વિજેતા બનેલાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જૂનાગઢ સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા, શાસકપક્ષનાં નેતા શૈલેષભાઈ દવે તેમજ શહેર ભાજપ ઉપાધ્યક્ષ લલીતભાઈ સુવાગીયાએ અભિનંદન સાથ શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave A Reply