ઝાંઝરડા બાયપાસથી શાંતેશ્વર રોડ સુધીનાં દબાણો દુર કરાયા

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ ઝાંઝરડા બાયપાસથી શાંતેશ્વર રોડ સુધીમાં થયેલાં ગેરકાયદેસર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ર૦૦૦ ચોરસ મીટરમાં થયેલી પેશકદમી દુર કરી હતી.

Leave A Reply