ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં પરિણામોથી કોંગ્રેસ પ્રમુખ ઉત્સાહીત

ગુજરાત વિધાનસભાની ચુંટણીનાં પરિણામોમાં કોંગ્રેસપક્ષની બેઠકોની સંખ્યા વધી જવાથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉત્સાહીત બન્યાં હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.

Leave A Reply