ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તૈયારી માટે બેઠક મળી

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આગામી તા.૧૮ જાન્યુઆરીએ યોજાનાર હોય ત્યારે આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે ગિરનાર આરોહણ સ્પર્ધાની તૈયારી માટેની એક બેઠક યોજવામાં આવી હતી. આ સ્પર્ધા માટે સીનીયર ભાઈઓ-બહેનો ૩૮૧ અને જુનીયર ભાઈઓ-બહેનો ર૬૯ નોંધાયા છે.

Leave A Reply