જૂનાગઢ જીલ્લા પોલીસતંત્રમાં પ્રમોશનનો દૌર શરૂ

જૂનાગઢ જીલ્લામાં ફરજ બજાવતાં ૬૧ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને પ્રમોશન આપવામાં આવ્યું છે. હેડ કોન્સ્ટેબલને એએસઆઈ અને કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેને લઈને પોલીસ બેડામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

Leave A Reply