Monday, June 17

શિવરાત્રીનાં મેળા માટે પ૦ લાખની ગ્રાન્ટ ફાળવવાની માંગણી

ભવનાથ તળેટી ખાતે આગામી ફેબ્રુઆરી તા.૯ થી ૧૩ દરમ્યાન શિવરાત્રીનો મહામેળો યોજાશે ત્યારે આ મેળામાં આવનારા ભાવિકો માટેની સુવિધા માટે પ૦ લાખની ગ્રાન્ટ ફાળવવાની માંગણી યાત્રાધામ વિકાસ બોર્ડનાં ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢીયારે કરી છે.

Leave A Reply