જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ

જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લાં ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને ઠંડીમાં વધઘટ થયાં રાખે છે દરમ્યાન આજે મેકસીમમ તાપમાન ૧૬ ડીગ્રી, મીનીમમ તાપમાન ૧૩.૯, ભેજનું પ્રમાણ ૬૯ ટકા અને પવનની ગતી ૩.૩ રહી છે.

Leave A Reply