Monday, June 24

રૂ.ર૦૦૦ની નોટનું પ્રિન્ટીંગ બંધ થયું હોવાની શકયતા

આરબીઆઈ ર૦૦૦ની નોટ પાછી ખેંચી રહી હોય તેમજ તેનું પ્રિન્ટીંગ અટકાવી રહી હોવાની શકયતા દર્શાવતો એક અહેવાલ એસબીઆઈએ રજુ કર્યો છે અને જેને પગલે ર૦૦૦ની નોટ ચલણમાંથી બંધ થવાની શકયતા છે.

Leave A Reply