જૂનાગઢમાં વાસી ખોરાક વેચનારા વેપારી સામે કડક કાર્યવાહી

મહાનગરપાલિકાનાં કમિશ્નર વી.જે.રાજપુતની સુચના અને નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયાનાં માર્ગદર્શન હેઠળ ફ્રુડ સેફટી ઓફિસર ડો.રવિ ડેડાણીયા, ઉદય નંદાણીયાની ટીમે ૧પથી વધુ વેપારીઓને ત્યાં ચેકીંગ કરતાં ૬ વેપારીઓ અખાદ્ય પદાર્થ વેચતાં હોવાનું બહાર આવેલ અને તેઓને ર૮૦૦નો દંડ ફટકારવામાં આવેલ છે.

Leave A Reply