Breaking News સ્પર્ધકો દ્વારા ગિરનાર આરોહણ સ્પર્ધાની તડામાર તૈયારી By Admin December 22, 2017 No Comments જૂનાગઢ નજીક ભવનાથ ક્ષેત્રમાં પ્રતિવર્ષ યોજાતી ગરવા ગિરનારની આરોહણ-અવરોહણ સ્પર્ધાની તૈયારી વહીવટી તંત્ર દ્વારા ચાલી રહી છે તો બીજી તરફ આ સ્પર્ધામાં જાડાયેલાં સ્પર્ધકો પણ સ્પર્ધામાં જીત મેળવવા માટેની તૈયારીને ઓપ આપી રહ્યાં છે.