ભવનાથ ખાતે શ્રી સમસ્ત સગર જ્ઞાતિ મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ નજીક ભવનાથ ક્ષેત્રમાં રવિવારનાં રોજ શ્રી સમસ્ત સગર જ્ઞાતિ મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જ્ઞાતિનાં મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં હતાં.

Leave A Reply