આજે હરી જયંતીની ભાવભેર ઉજવણી

આજે હરી જયંતી હોય તે નિમિતે જૂનાગઢ ખાતે જવાહર રોડ ઉપર આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિરે પુજન, અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

Leave A Reply