એસટીનાં નિવૃત કર્મચારીઓની પેન્શન મુદ્દે સામુહિક આત્મવિલોપનની ચિમકી

એસટી વિભાગનાં નિવૃત કર્મચારીઓ પેન્શનનાં પ્રશ્ને જા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો રપ જાન્યુઆરીનાં જૂનાગઢ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપન કરશે તેવી ચિમકી આપવામાં આવી છે.

Leave A Reply