જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ગગડયો

જૂનાગઢ અને સોરઠ પંથકમાં ઠંડીમાં ઉતાર ચડાવ રહ્યાં કરે છે અને તાપમાનમાં ધરખમ ફેરફારો થઈ રહ્યાં છે. ફરીવાર તાપમાનનો પારો ૧ર ડીગ્રીએ પહોંચી જતાં લોકોને ઠંડીનો અનુભવ થયો હતો.

Leave A Reply