નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ સુધીનો રસ્તો પહોળો નહીં થાય તો પૂજય વિઠ્ઠલબાપુની આંદોલનની ચિમકી

કોમી એકતાંનાં સ્વરૂપ એવા પુજય ઉપલા દાતારબાપુની જગ્યાનાં મહંત પુ.વિઠ્ઠલબાપુએ ગઈકાલે એવી ચિમકી ઉચ્ચારી છે કે નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ સુધીનાં રસ્તો પહોળો નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચિમકીનાં પગલે મનપા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

Leave A Reply