પોષી પૂનમનાં દિવસે માં અંબાનાં પ્રાગટય દિવસની ઉજવણી થશે

આગામી તા.ર જાન્યુઆરી મંગળવારનાં રોજ પોષ સુદ પૂનમ એટલે કે પોષ સુદ પૂનમનાં દિવસે મા અંબાનાં પ્રાગટય દિવસની ભાવભેર ઉજવણી થશે. ગિરનારની ટોચ ઉપર બિરાજતાં અંબા માતાજીનાં મંદિરે પણ પ્રતિવર્ષની માફક પ્રાગટય દિવસની ઉજવણી થશે.

Leave A Reply