મંત્રીઓને ખાતા ફાળવણી માટે કવાયત હાથ ધરાઈ

તાજેતરમાં ગુજરાતનાં નવનિયુકત મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી અને તેમની ટીમે શપથ ગ્રહણ કરેલ છે અને સતારૂઢ બનેલી નવી સરકારનાં મંત્રીઓને ખાતા ફાળવણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે અને આ અંગે કવાયતો હાથ ધરવામાં આવી છે.

Leave A Reply