શાળા સંચાલકોની બેફામ લુંટ ઉપર હાઈકોર્ટની લગામ

ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કુલ રેગ્યુલેશન ફી એકટ ર૦૧૭ની કાયદેસરતાને પડકારતી સ્વનિર્ભર ખાનગી સ્કુલોનાં સંચાલકોની અરજ હાઈકોર્ટે ફગાવી દિધી છે અને સરકારનાં કાયદાને બંધારણીય ઠેરવ્યો છે. ખાનગી સ્કુલોએ કાયદામાં નિશ્ચિત ફી માળખાને અનુસરવો પડશે તેવો હુકમ જારી કરેલ છે.

Leave A Reply