Monday, June 24

ડુંગર દક્ષિણ રેન્જનાં વિછૂડા બીટમાં ચંદનનાં વૃક્ષ કપાયાં

ગીરનારના જંગલમાં ચંદનના વૃક્ષ કાપવાનો બનાવ બનવા પામેલ છે. દક્ષિણ રેન્જમાં વિછૂડા બીટમાં ચંદનનાં વૃક્ષ કપાતાં હોવાની બાતમીનાં આધારે વનવિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ચાર જેટલાં શખ્સો મજુર ઉપર હુમલો કરી નાસી ગયા હતા. વનવિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave A Reply