ગીરનાર ઉપર ૪.૬ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં નાતાલ પર્વનાં સમયે જ ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું હતું જૂનાગઢ નજીક આવેલાં ગીરનાર પર્વત ઉપર તાપમાન ૪.૬ ડીગ્રી જેવું રહ્યું છે. જયારે જૂનાગઢ શહેરમાં ૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Leave A Reply