નકલી એલસીબીનાં નામે લોકોને ખંખેરનાર ટોળકી ઝબ્બે

નકલી એલસીબીનાં નામે લોકોને ખંખેરનાર યુવતિ સહિત ત્રણ શખ્સોને ગઈકાલે જૂનાગઢની એલસીબી પોલીસે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply