Thursday, April 9

હવેથી દર મહિને રાંધણ ગેસનાં ભાવ નહીં વધે

દર મહિને રાંધણ ગેસનાં ભાવ વધારવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે સરકાર દ્વારા ગરીબોને તેની ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી કનેકશન આપવાની યોજનામાં આ સિસ્ટમ અવરોધરૂપ હોવાથી આ નિર્ણય પાછો ખેંચી લીધો હોવાનું જાણવા મળે છે.

Leave A Reply