જૂનાગઢ ગીરનાર આરોહણ સ્પર્ધા જીતવા માટે સ્પર્ધકો દ્વારા તડામાર તૈયારી

આગામી તા.૭ જાન્યુઆરીનાં રોજ રાજયકક્ષાની ગીરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ રહેલ છે ત્યારે આ સ્પર્ધામાં કુલ ૧૦૪૪ સ્પર્ધકો નોંધાયા છે સ્પર્ધામાં વિજેતા બનવા માટેની તડામાર તૈયારી સ્પર્ધકો દ્વારા કરવામાં આવી રહી છે.

Leave A Reply